રાયડા (મસ્ટર્ડ) ના બિયારણ સહાય યોજના શરૂ – મેળવો ₹9,000 સુધીની સહાય! BEST

રાયડા (મસ્ટર્ડ) ના બિયારણ સહાય યોજના ખેડૂત મિત્રો માટે એક મોટી ખુશખબર છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા NMEO-તેલબીજ યોજના અંતર્ગત હવે રાયડા (મસ્ટર્ડ) પાક માટે બિયારણ સહાય યોજના આપવામાં આવશે. આ સહાયથી ખેડૂતોને ઓછી કિંમતમાં ઉત્તમ ગુણવત્તાનું બીજ અને ઇનપુટ કીટ મળશે.

🟢 સહાયની વિગતો

  • ઇનપુટ કીટ પર 50% સહાય
  • અથવા ₹9,000 પ્રતિ હેક્ટર (જે ઓછું હોય તે)
  • મહત્તમ 1 હેક્ટર સુધી સહાય રાયડા (મસ્ટર્ડ) ના બિયારણ સહાય યોજના

🟢 કોણ મેળવી શકે?

  • જમીન ધરાવતા રજીસ્ટર્ડ ખેડૂત
  • જેમણે આ વર્ષે રાયડા પાકની વાવણી કરવી હોય

📑 જરૂરી દસ્તાવેજો

✔️ આધાર કાર્ડ
✔️ 7/12 ઉતારો / જમીનનો પુરાવો
✔️ બેંક પાસબુક
✔️ મોબાઈલ નંબર

રાયડા (મસ્ટર્ડ) ના બિયારણ સહાય યોજના શરૂ – મેળવો ₹9,000 સુધીની સહાય! BEST

🟢 અરજી કેવી રીતે કરવી?

  1. નજીકની કૃષિ વિભાગ કચેરી અથવા ઈ-ગ્રામ સેન્ટર પર સંપર્ક કરો
  2. જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ भरो
  3. મંજૂરી બાદ સહાય સીધી ખેડૂતોને ઉપલબ્ધ થશેખેડૂત મિત્રો માટે – સાણિયું ખાતર સહાયની સંપૂર્ણ માહિતી SARKARI YOJNA SAHAY BEST 2025

📞 અરજી કરવા માટે સંપર્ક કરો: 6355121745

🎯 યોજના નો હેતુ

  • રાયડા (મસ્ટર્ડ)નું ઉત્પાદન વધારવું
  • ખેડૂતોને ઓછી કિંમતે ગુણવત્તાયુક્ત બીજ ઉપલબ્ધ કરાવવું રાયડા (મસ્ટર્ડ) ના બિયારણ સહાય યોજના
  • તેલબીજ પાકમાં આત્મનિર્ભરતા લાવવી
  • ખેડૂતોની આવકમાં વધારો કરવો

✅ ખેડૂત મિત્રો માટે સંદેશ

આ તક ગુમાવશો નહીં – ઓછા ખર્ચે ઉત્તમ પાક મેળવવાની સુવર્ણ તક છે.
👉 આજે જ અરજી કરો અને આ સમાચાર WhatsApp Groups, Facebook અને ગામમાં જરૂરથી શેર કરો. રાયડા (મસ્ટર્ડ) ના બિયારણ સહાય યોજના

રાયડા (મસ્ટર્ડ) ના બિયારણ સહાય યોજના શરૂ – મેળવો ₹9,000 સુધીની સહાય! BEST
રાયડા (મસ્ટર્ડ) ના બિયારણ સહાય યોજના શરૂ – મેળવો ₹9,000 સુધીની સહાય! BEST

કमेंट લખો

Your email address will not be published. Required fields are marked *

🚀 WhatsApp Group Join