Gujarat bharti 2025 : ગુજરાતમાં ધો .10 અને 12 ઉમેદવારો માટે સરકારી નોકરીની ઉત્તમ તક, કેટલો મળશે પગાર.?

Gujarat bharti 2025 ojas gsssb bharti 2025 in gujrati : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વનરક્ષક પોસ્ટની વિગતો , શૈક્ષણિક લાયકાત ,વય મર્યાદા ,પગાર ધોરણ ,અરજી પક્રિયા સહીતની મહત્વની માહિતી આ આર્ટીકલ વાંચો .

Gujarat Bharti 2025, GSSSB Vanrakshak Bharti 2025 : ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં દિવ્યાંગ ઉમદેવારો માટે ખાસ ભરતી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વધુ એક ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. GSSSB એ વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની અગ્ર મુખ્યGujarat bharti 2025 વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી હસ્તકના વનરક્ષક, વર્ગ-3 સંવર્ગની કુલ 157 જગ્યાઓ માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.ગુજરાતમાં મોટી સરકારી ભરતી: પરીક્ષા વિના થશે સીધી પસંદગી

Gujarat bharti 2025 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વનરક્ષક વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.Gujarat bharti 2025

ગુજરાત ભરતી 2025ની મહત્વની માહિતી Gujarat bharti 2025

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગવન અને પર્યાવરણ વિભાગ
પોસ્ટવનરક્ષક, વર્ગ-3
વય મર્યાદા18 વર્ષથી 33 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ10-8-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/
પૂરો આર્ટીકલ વાંચો https://thebankbuddy.com

પોસ્ટની વિગત


Gujarat bharti 2025 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી હસ્તકના વનરક્ષક, વર્ગ-3 સંવર્ગની કુલ 157 જગ્યાઓ માટે Gujarat bharti 2025 દિવ્યાંગ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.Gujarat bharti 2025

કमेंट લખો

Your email address will not be published. Required fields are marked *

🚀 WhatsApp Group Join