
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવતી મહત્વપૂર્ણ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN). જેના દ્વારા લાયકાત ધરાવતા ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં કુલ ₹6,000 સીધા તેમના બેંક એકાઉન્ટમાં આપવામાં આવે છે. હવે સરકાર ટૂંક સમયમાં 20મો હપ્તો જારી કરવાના વિચારમાં છે, પરંતુ તે માટે e-KYC ફરજિયાત છે
.e-KYC શું છે અને કેમ જરૂરી છે?e-KYC એટલે કે ઈલેક્ટ્રોનિક Know Your Customer એક એવી પ્રક્રિયા છે જેનાથી સરકાર ખાતરી કરે છે કે લાભાર્થી સાચો અને લાયકાત ધરાવતો ખેડૂત છે. આ પ્રક્રિયા વગર હવે હપ્તા રિલીઝ નહીં થાય.e-KYC કેવી રીતે કરવી?
e-KYC કેવી રીતે કરવી?
1. પીએમ કિસાન યોજના ની વેબસાઈટ પર જાઓ: https://pmkisan.gov.in
2. હોમપેજ પર “e-KYC” વિકલ્પ પસંદ કરો
3. તમારું આધાર નંબર નાખો અને OTP દ્વારા વેરિફાય કરો
4. સફળતાપૂર્વક પ્રક્રિયા પૂર્ણ થાય એટલે e-KYC થઈ જાય
શુ કરશો જો e-KYC નહીં કરી?
જો તમે સમયસર e-KYC નહીં કરો તો તમારા ખાતામાં 20મો હપ્તો નહીં જમાવાશે. એટલે કે પેટે તકો ગુમાવવાનો વારો આવી શકે છે.
અંતિમ તારીખ શું છે?
હાલમાં સરકાર તરફથી ચોક્કસ છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ હપ્તો જલ્દી જ આવી રહ્યો છે એટલે શક્ય તેટલું વહેલું e-KYC પૂરું કરી લેજો.
ખેડૂત મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો સમયસર મેળવવા માંગો છો તો આજે જ e-KYC પૂર્ણ કરો અને તમારા લાભને સુરક્ષિત કરો.
કોણ પાત્ર છે પીએમ કિસાન યોજના માટે?
કોઈ પણ નાના કે સિમાંત ખેડૂતધરતીના કાનૂની માલિક હોવા જોઈ
એસરકારી નોકરી કરતા નથી
ઇન્કમ ટેક્સ ચૂકવતા નથી
ખેડૂત મિત્રો, જો તમે ઇચ્છો છો કે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો તમને સમયસર મળે અને કોઈ અટક ન આવે, તો આજેજ e-KYC કરો. આ પ્રક્રિયા સરળ છે અને તમારું ભવિષ્ય સુરક્ષિત બનાવે છે.
e-KYC કેમ જરૂરી છે?
સરકારે e-KYC ફરજિયાત કરી છે જેથી ફક્ત સાચા અને પાત્ર ખેડૂતોને જ યોજનાનો લાભ મળી શકે. આ પગલાથી ફક્ત ફર્જી લબ્ધાર્થીઓને બહાર કરવાનું નહીં પણ વાસ્તવિક ખેડૂતના હક્કના પૈસા યોગ્ય રીતે પહોંચાડવા પર ભાર મૂકાયો છે.
જો તમે સમયસર e-KYC નહીં કરો:તમારું નામ લાભાર્થી યાદીમાંથી દૂર થઈ શકે છે
તમારું હપ્તું
અટકી શકે છે
તમારે નવી અરજી કરવી પડી શકે છે
Kyc થતી નથી