Gujarat Revenue Talati Exam best Date 2025 જાહેર

Table of Contents

Gujarat Revenue Talati ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાતી Revenue Talati cum-Mantri ભરતી પરીક્ષા 2025 ની તારીખ જાહેર થઈ ગઈ છે. હજારો ઉમેદવારો જે લાંબા સમયથી આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ મહત્વપૂર્ણ અપડેટ છે.

વિગતોમાહિતી
જાહેરાત નંબર301/2025-26
કુલ જગ્યા2,389
પરીક્ષા પ્રકારપ્રાથમિક (Prelims)
પરીક્ષા તારીખરવિવાર, 14 સપ્ટેમ્બર 2025
સમયબપોરે 2:00 થી સાંજે 5:00
પરીક્ષા પદ્ધતિOMR આધારિત
કુલ ગુણ200 માર્ક્સ

સત્તાવાર તારીખ

Gujarat Revenue Talati Exam Date 2025 જાહેર – પરીક્ષા 14 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજાશે | thebankbuddy.com

Gujarat Revenue Talati ઘણા વિશ્વસનીય સ્રોતો અનુસાર, Revenue Talati ની પ્રાથમિક પરીક્ષા 14 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજાશે.
કેટલાક પોર્ટલ્સે 9 સપ્ટેમ્બર 2025 બતાવી છે, પરંતુ GSSSB અને અનેક વિશ્વસનીય વેબસાઈટ્સે 14 સપ્ટેમ્બર તારીખ જ જાહેર કરી છે. એટલે ઉમેદવારોએ આ તારીખને જ માનવી.SARKARI BHARTI ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ ભરતી 2025 : લેબ ટેકનિશિયન/લેબ આસિસ્ટન્ટ માટે BEST તક

ઉમેદવારો માટે અગત્યની સૂચના

Gujarat Revenue Talati Exam Date 2025 જાહેર – પરીક્ષા 14 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજાશે | thebankbuddy.com
Revenue Talati Exam Date 2025 જાહેર – ગુજરાત રેવન્યુ તલાટી ભરતી પરીક્ષા તારીખ અને વિગતવાર માહિતી
  • ઉમેદવારોને Admit Card (Call Letter) ટૂંક સમયમાં OJAS Portal (ojas.gujarat.gov.in) પર ઉપલબ્ધ થશે.
  • પરીક્ષા સ્થળ અને અન્ય તમામ માહિતી પણ કોલ લેટરમાં આપવામાં આવશે.
  • ઉમેદવારોને સલાહ છે કે તેઓ નિયમિત રીતે GSSSB ની સત્તાવાર વેબસાઈટ તથા OJAS Portal ચેક કરતા રહે. Gujarat Revenue Talati

Revenue Talati પરીક્ષા 2025 માટે ઉમેદવારો હવે તૈયારીના અંતિમ તબક્કે છે. આ પરીક્ષા 14 સપ્ટેમ્બર 2025, રવિવારના રોજ યોજાશે. સત્તાવાર માહિતી માટે હંમેશાં GSSSB ની વેબસાઈટ પર વિશ્વાસ કરો. Gujarat Revenue Talati

Gujarat Revenue Talati Exam Date 2025 જાહેર – પરીક્ષા 14 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજાશે | thebankbuddy.com
Revenue Talati Exam Date 2025 જાહેર – ગુજરાત રેવન્યુ તલાટી ભરતી પરીક્ષા તારીખ અને વિગતવાર માહિતી

વધુ અપડેટ્સ અને તૈયારી માટે જોડાયેલા રહો – thebankbuddy.com

Disclaimer: આ લેખમાં આપેલી માહિતી વિવિધ વિશ્વસનીય સ્ત્રોતો અને સત્તાવાર વેબસાઈટ પરથી લેવામાં આવી છે. અમે માહિતીમાં શક્ય તેટલી ચોકસાઈ રાખવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ કોઈપણ બદલાવ કે ભૂલ માટે thebankbuddy.com જવાબદાર નથી. ઉમેદવારોને સલાહ છે કે તેઓ હંમેશાં સત્તાવાર GSSSB વેબસાઈટ (gsssb.gujarat.gov.in) અને OJAS Portal (ojas.gujarat.gov.in) પર તપાસ કરે. Gujarat Revenue Talati

કमेंट લખો

Your email address will not be published. Required fields are marked *

🚀 WhatsApp Group Join